અંકલેશ્વર તાલુકાની વિધવા મહિલાઓને માસિક પેન્શન અંગેના નિમણૂંકપત્રો આપવાનો કાર્યક્રમ સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં યોજાયો

Published: September 20 2019

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા વિધવા સહાય યોજા હેઠળ અંકલેશ્વર તાલુકાની વિધવા મહિલાઓને માસિક પેન્શન અંગેના નિમણૂંકપત્રો આપવાનો કાર્યક્રમ સહકાર રમતયુવા સેવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં યોજાઈ ગયોઆ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી આર.કે.ભગોરાપ્રાંત અધિકારી હાંસોટ શ્રી વિઠાનીતાલુકા પંચાયત પ્રમુખશ્રીમતિ માલતીબેન સોલંકીકારોબારી અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલતાલુકા આગેવાનશ્રી હિતેન્દ્રસિંહ દેવધરા ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કેઅંકલેશ્વર તાલુકાના અધિકારીઓ તથા પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસથી આજે આ ૪૫૪ જેટલી વિધવા બહેનોને માસિક પેન્શનના નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા છે જે બદલ તમામની કામગીરીન બિરદાવી હતીસાથે આટલી મોટી સંખ્યામાં વિધવા બહેનોને ધક્કા ખાવા ન પડે તેવા પ્રયાસોને પણ મંત્રીશ્રીએ બિરદાવ્યા હતાઆ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના વરદહસ્તે અંકલેશ્વર તાલુકાની ૪૫૪ વિધવા બહેનોને માસિક પેન્શનના નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતાઆ પ્રસંગે આગેવાન-પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિધવા બહેનો ઉપસ્થિત રહી હતી.

અંકલેશ્વર જેસીનહાર રોટરી આઈ બેંક તથા રોટરી કલબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે કન્યાશાળા બ્રાંચ નં.-અંકલેશ્વર ખાતે વિદ્યાર્થીઓની આંખની તપાસ તથા સારવાર શિબિર યોજવામાં આવ્યો.

કાર્યક્રમના પ્રારંભે રોટેરિયલ ગજેન્દ્ર પટેલે શાળા પરિવાર વતી સૌને આવકારી આંખનું મહત્વ તથા નેત્રદાન વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપીનેત્ર ચિકિત્સક ડૉઅંજના ચૌહાણે આંખની કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ અંકલેશ્વર પ્રમુખ અમિતા કોઠારીરોટેરિયન જિતેન્દ્ર કોઠારીમોહન જોષીબી.આર.સીહાંસોટ હિતેન્દ્ર પટેલ તથા તબીબી ટીમના શ્રીજાફરહીનનિર્મળા ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચઃ(શુક્રવાર):- આઈ.ટીઆઈવાગરા ખાતે ચોથા રાઉન્ડ અંતિત ખાલી રહેલ નોન-એફી/જીસીવીટી વ્યવસ્થા/બેઠકોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૧૯ માં પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે અગાઉ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોયપરંતુ કોઈ કારણોસર પ્રવેશથી વંચિત રહેલ હોય તેવા તમામ ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન કરાવ્યા અંગેની પહોંચની નકલ સાથે સંસ્થાને તા.૨૪/૦૯/૨૦૧૯ ના રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં અરજી રજીસ્ટર્ડ કરવાની રહેશે તેમજ નવા ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ પણ ઉપરોક્ત સમયગાળા સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી રૂ.૫૦/- ફી ભરી રજિસ્ટ્રેશન કરાવી તા.૨૬/૦૯/૨૦૧૯ ના રોજ પ્રવેશ મેળવવા માટે સવારે ૦૯:૩૦ કલાકે તમામ આધાર પુરાવાઓ સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.તાસંસ્થા વાગરા ખાતે વ્યવસાય/ખાલી રહેલ બેઠકોની વિગત (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ(કોપા) - ૧૫ છે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને કૌશલ્ય પ્રમાણિકતા કેન્દ્ર વાગરા એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ભરૂચઃ(શુક્રવાર):- આઈ.ટીઆઈઆમોદ ખાતે ચોથા રાઉન્ડ અંતિત ખાલી રહેલ નોન-એફી/જીસીવીટી વ્યવસ્થા/બેઠકોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૧૯ માં પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે અગાઉ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોયપરંતુ કોઈ કારણોસર પ્રવેશથી વંચિત રહેલ હોય તેવા તમામ ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન કરાવ્યા અંગેની પહોંચની નકલ સાથે સંસ્થાને તા.૨૪/૦૯/૨૦૧૯ ના રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં અરજી રજીસ્ટર્ડ કરવાની રહેશે તેમજ નવા ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ પણ ઉપરોક્ત સમયગાળા સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી રૂ.૫૦/- ફી ભરી રજિસ્ટ્રેશન કરાવી તા.૨૬/૦૯/૨૦૧૯ ના રોજ પ્રવેશ મેળવવા માટે સવારે ૦૯:૩૦ કલાકે તમામ આધાર પુરાવાઓ સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.તાસંસ્થા આમોદ ખાતે વ્યવસાય/ખાલી રહેલ બેઠકોની વિગત (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ ૨૪મિકેનીકલ રેફીજરેશન એન્ડ એર કન્ડિશનીંગ ૩૧ છે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને કૌશલ્ય પ્રમાણિકતા કેન્દ્ર આમોદએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ભરૂચઃ(શુક્રવાર):- આઈ.ટીઆઈદહેજ(અટાલી) ખાતે ચોથા રાઉન્ડ અંતિત ખાલી રહેલ નોન-એફી/જીસીવીટી વ્યવસ્થા/બેઠકોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૧૯ માં પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે અગાઉ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોયપરંતુ કોઈ કારણોસર પ્રવેશથી વંચિત રહેલ હોય તેવા તમામ ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન કરાવ્યા અંગેની પહોંચની નકલ સાથે સંસ્થાને તા.૨૪/૦૯/૨૦૧૯ ના રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં અરજી રજીસ્ટર્ડ કરવાની રહેશે તેમજ નવા ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ પણ ઉપરોક્ત સમયગાળા સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી રૂ.૫૦/- ફી ભરી રજિસ્ટ્રેશન કરાવી તા.૨૬/૦૯/૨૦૧૯ ના રોજ પ્રવેશ મેળવવા માટે સવારે ૦૯:૩૦ કલાકે તમામ આધાર પુરાવાઓ સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.તાસંસ્થા દહેજ(અટાલી) ખાતે વ્યવસાય/ખાલી રહેલ બેઠકોની વિગત (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ(કોપા) - ૩૮મિકેનીકલ ડિઝલ ૬૦ અને વેલ્ડર(સ્ટ્રકચરલ) - ૦૫ તથા વાયરમેન ૦૫ છે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને કૌશલ્ય પ્રમાણિકતા કેન્દ્ર દહેજ(અટાલી) - ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

                                                                    આઈ.ટી.આઈજંબુસરમાં ખાલી બેઠકો પર પ્રવેશ જોગ

ભરૂચઃ(શુક્રવાર):- આઈ.ટીઆઈ. જંબુસર ખાતે ચોથા રાઉન્ડ અંતિત ખાલી રહેલ નોન-એફી/જીસીવીટી વ્યવસ્થા/બેઠકોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૧૯ માં પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે અગાઉ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોયપરંતુ કોઈ કારણોસર પ્રવેશથી વંચિત રહેલ હોય તેવા તમામ ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન કરાવ્યા અંગેની પહોંચની નકલ સાથે સંસ્થાને તા.૨૪/૦૯/૨૦૧૯ ના રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં અરજી રજીસ્ટર્ડ કરવાની રહેશે તેમજ નવા ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ પણ ઉપરોક્ત સમયગાળા સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી રૂ.૫૦/- ફી ભરી રજિસ્ટ્રેશન કરાવી તા.૨૬/૦૯/૨૦૧૯ ના રોજ પ્રવેશ મેળવવા માટે સવારે ૦૯:૩૦ કલાકે તમામ આધાર પુરાવાઓ સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.તાસંસ્થા જંબુસર ખાતે વ્યવસાય/ખાલી રહેલ બેઠકોની વિગત (કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ(કોપા) - ૧૦મિકેનીકલ ડિઝલ એન્જીન૪૪ અને વેલ્ડર(પ્રવેશપાત્ર ૧૦ પાસ) - ૧૯ તથા વાયરમેન ૦૪ છે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને કૌશલ્ય પ્રમાણિકતા કેન્દ્ર જંબુસરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

                                                આઈ.ટી.આઈઅંકલેશ્વરમાં ખાલી બેઠકો પર પ્રવેશ જોગ

ભરૂચઃ(શુક્રવાર):- આઈ.ટીઆઈ. અંકલેશ્વર ખાતે ચોથા રાઉન્ડ અંતિત ખાલી રહેલ નોન-એફી/જીસીવીટી વ્યવસ્થા/બેઠકોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૧૯ માં પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે અગાઉ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોયપરંતુ કોઈ કારણોસર પ્રવેશથી વંચિત રહેલ હોય તેવા તમામ ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન કરાવ્યા અંગેની પહોંચની નકલ સાથે સંસ્થાને તા.૨૪/૦૯/૨૦૧૯ ના રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં અરજી રજીસ્ટર્ડ કરવાની રહેશે તેમજ નવા ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ પણ ઉપરોક્ત સમયગાળા સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી રૂ.૫૦/- ફી ભરી રજિસ્ટ્રેશન કરાવી તા.૨૬/૦૯/૨૦૧૯ ના રોજ પ્રવેશ મેળવવા માટે સવારે ૦૯:૩૦ કલાકે તમામ આધાર પુરાવાઓ સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.તાસંસ્થા અંકલેશ્વર ખાતે વ્યવસાય/ખાલી રહેલ બેઠકોની વિગત (ડ્રાફ્ટસમેન મિકેનીક-૨૪ (સર્વેયર-૨૪ (ટર્નર–૨૦ (મશીનિષ્ટ ગ્રાઇ‍ન્ડર–૩૦ (મીકેનીક મોટર વ્હીકલ-૧૯ (ઈલેક્ટ્રીનીક્સ મિકેનીક-૦૭ (સ્યુઈંગ ટેકનોલોજી–૧૨ (વેલ્ડર(જી.એમ..ડબલ્યુ એન્ડ જી.ટી..ડબલ્યુ)-૦૧ (મિકેનીક ટુ એન્ડ થ્રી વ્હીલર-૨૬ (૧૦ડેસ્કટોપ પબ્લીશીંગ ઓપરેટર૧૩ (૧૧સર્ટીફિકેટ કોર્ષ ઈન વાયરમેન-૪૦ (૧૨સર્ટીફિકેટ કોર્ષ ઈન સ્યુઈંગ ટેકનોલોજી-૨૦ છે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને કૌશલ્ય પ્રમાણિકતા કેન્દ્ર અંકલેશ્વરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ફોટો ગેલેરી